Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

OnePlus મચાવશે ધૂમ,15 સિરિઝના સૌથી સસ્તા Mobile ફોન થશે લોન્ચ

OnePlus 15 સિરિઝ ભારતમાં ધૂમ મચાવવાની તૈયારીમાં છે. આગામી 17 ડિસેમ્બરે 15 સિરિઝના સૌથી સસ્તા ફોન લોન્ચ થવા જઈ રહ્યા છે. વનપ્લસ ફોનની કિંમત પણ લોન્ચિંગના દિવસે જ જાહેર (Reveal) કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ હેન્ડસેટનું પર્ફોમન્સ પાવરફૂલ (Powerful performance) હશે.
oneplus મચાવશે ધૂમ 15 સિરિઝના સૌથી સસ્તા mobile ફોન થશે લોન્ચ
Advertisement
  • OnePlus 15 ની સૌથી સસ્તી સિરિઝ માર્કેટમાં આવશે
  • આગામી 17 ડિસેમ્બરે મોબાઈલ થશે લોન્ચ (Launch)
  • મોબાઈલમાં મળશે 7400 mAh ની બેટરી
  • હેન્ડસેટમાં Snapdragon 8 Gen 5 ચિપસેટનો થશે ઉપયોગ
  • મોબાઈલની સાથે કંપની ટેબ્લેટ પણ લોન્ચ કરશે

OnePlus આગામી 17 ડિસેમ્બરે નવો સ્માર્ટ ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ નવા ફોનનું નામ OnePlus 15R રાખવામાં આવ્યું છે. આ નવા હેન્ડસેટના અનેક ફિચર્સ (Features) અત્યારથી જ જાહેર થઈ ચૂક્યા છે. કંપનીએ ખુદ તેની જાણકારી યુઝર્સ (Users) માટે રિવિલ (Reveal) કરી છે.આ નવો મોબાઈલ તાજેતરમાં લોન્ચ કરાયેલા OnePlus 15 સિરિઝની જ કોપી છે. જો કે, કંપનીએ મોબાઈલ ફોનની કિંમતનો સત્તાવાર હાલ કોઈ જ ખુલાસો કર્યો નથી. પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ મોબાઈલ 15 સિરિઝનો સૌથી સસ્તો મોડેલ હશે.અને એટલે જ તેમાં અનેક અપડેટ વર્ઝન સાથે સારા સારા ફિચર્સ પણ મળશે.

Tags :
Advertisement

.

×