Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Time Capsule : અમેરિકાએ 250 વર્ષ માટે તાળામાં બંધ કર્યો iPhone 17 Pro Max, સીધો ખુલશે વર્ષ 2276 માં!

Time Capsule : આજના સમયમાં iPhone માત્ર સ્માર્ટફોન નથી, પરંતુ આધુનિક ટેકનોલોજીનું પ્રતીક બની ગયું છે. હવે અમેરિકામાં એક અનોખા પ્રયોગ હેઠળ iPhone 17 Pro Maxને 250 વર્ષ માટે ટાઇમ કેપ્સૂલમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. વર્ષ 2276માં જ્યારે આ કેપ્સૂલ ખુલશે, ત્યારે ભવિષ્યની પેઢી 21મી સદીની ટેકનોલોજી અને જીવનશૈલીની અનોખી ઝલક જોઈ શકશે.
time capsule   અમેરિકાએ 250 વર્ષ માટે તાળામાં બંધ કર્યો iphone 17 pro max  સીધો ખુલશે વર્ષ 2276 માં
Advertisement

Time Capsule : આજના આધુનિક યુગમાં લોકો પોતાનો સ્માર્ટફોન ખાસ કરીને આઇફોન (iPhone) દર 4-5 વર્ષે બદલી નાખતા હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવા આઇફોન વિશે સાંભળ્યું છે, જેને જોવા માટે લોકોએ પૂરા 250 વર્ષ સુધી રાહ જોવી પડશે? હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી પરંતુ એક વાસ્તવિક ઘટના છે. અમેરિકામાં એક એવો આઇફોન સુરક્ષિત રાખવામાં આવ્યો છે, જે હવે સીધો અઢી સદી પછી જ દુનિયાની સામે આવશે.

Tags :
Advertisement

.

×