Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સાવધાન! 10 એપ્રિલથી હાઈવે પર ટોલ ટેક્સ રોકડમાં નહીં સ્વીકારાય, જાણો નવા નિયમો

નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે મોટા સમાચાર છે. 10 એપ્રિલથી તમામ ટોલ પ્લાઝા પર Toll Plaza Cash Payment (ટોલ પ્લાઝા કેશ પેમેન્ટ) સંપૂર્ણપણે બંધ થશે. હવે દરેક વાહન માટે FASTag ફરજિયાત છે. જો ફાસ્ટેગ નહીં હોય તો UPI દ્વારા 1.25 ગણો વધુ ટેક્સ ચૂકવવો પડશે. આ ડિજિટલ વ્યવસ્થાથી ટોલ નાકા પર સમયની બચત થશે અને લાંબી લાઈનોમાંથી મુક્તિ મળશે.
સાવધાન  10 એપ્રિલથી હાઈવે પર ટોલ ટેક્સ રોકડમાં નહીં સ્વીકારાય  જાણો નવા નિયમો
Advertisement
  • 10 એપ્રિલથી હાઈવે પર ટોલના નિયમો બદલાશે! (Toll Plaza Cash Payment)
  • ટોલ પ્લાઝા પર રોકડમાં ટેક્સ લેવાનું સંપૂર્ણ બંધ થશે
  • તમામ વાહનો માટે ફાસ્ટેગ લગાવવું હવે ફરજિયાત બન્યું
  • ફાસ્ટેગ વગર UPI થી પેમેન્ટ કરવા પર 1.25 ગણો ટેક્સ
  • પેમેન્ટમાં વિલંબ બદલ વાહન માલિકને મોકલવામાં આવશે ઈ-નોટિસ
  • ડિજિટલ પેમેન્ટથી ટોલ નાકા પર સમયની થશે મોટી બચત

Toll Plaza Cash Payment : જો તમે અવારનવાર નેશનલ હાઈવે (National Highway) કે એક્સપ્રેસવે પર મુસાફરી કરો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. ભારત સરકારે ડિજિટલ ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આગામી 10 એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા પર ટોલ પ્લાઝા કેશ પેમેન્ટ  (Toll Plaza Cash Payment) સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે. આ નિર્ણયનો સીધો પ્રભાવ લાખો મુસાફરો પર પડશે.

Tags :
Advertisement

.

×