Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

TRAI AI Guidelines 2026: ટેલિકોમ કંપનીઓમાં AIના ઉપયોગ પર કડક નજર, TRAIએ નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો

TRAI AI Guidelines 2026: ભારતમાં ટેલિકોમ કંપનીઓ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence)ના વધતા ઉપયોગ વચ્ચે TRAIએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટેલિકોમ સેવાઓમાં AIનો સુરક્ષિત, પારદર્શક અને જવાબદાર ઉપયોગ સુનિશ્ચિત કરવા નવી માર્ગદર્શિકાનો ડ્રાફ્ટ જાહેર કરાયો છે. કંપનીઓ માટે જવાબદારી અને સુરક્ષાના નવા માપદંડ સૂચવાયા છે. આ પ્રસ્તાવ અંગે 27 નવેમ્બર, 2026 સુધી સૂચનો અને વાંધા મંગાવવામાં આવ્યા છે.
trai ai guidelines 2026  ટેલિકોમ કંપનીઓમાં aiના ઉપયોગ પર કડક નજર  traiએ નવા નિયમોનો ડ્રાફ્ટ જાહેર કર્યો
Advertisement

TRAI AI Guidelines 2026: ભારતમાં ટેલિકોમ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence – AI)નો ઉપયોગ સતત વધી રહ્યો છે. ત્યારે ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ (TRAI)એ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. TRAIએ ટેલિકોમ કંપનીઓ દ્વારા AIના સુરક્ષિત અને જવાબદાર ઉપયોગ માટે નવી માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર કર્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ ટેલિકોમ સેવાઓમાં પારદર્શિતા, ગ્રાહકોની સુરક્ષા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે.

Tags :
Advertisement

.

×