Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

શું છે Vikram 32 bit Chipset, જેની PM Modi ને મળી છે ગિફ્ટ !

Vikram 32 bit Chipset ઇસરોની સેમિકોન્ડક્ટર લેબોરેટરી દ્વારા બનાવાઇ ચિપનો ઉપયોગ ખાસ કરીને અવકાશમાં રોકેટ મોકલવા માટે કરવામાં આવશે અત્યાર સુધી ભારત ચિપ્સના સંદર્ભમાં અન્ય દેશો પર નિર્ભર હતુ Vikram 32 bit Chipset : ભારતે સેમિકોન ઇન્ડિયા 2025માં તેનું...
શું છે  vikram 32 bit chipset  જેની pm modi ને મળી છે ગિફ્ટ
Advertisement
  • Vikram 32 bit Chipset ઇસરોની સેમિકોન્ડક્ટર લેબોરેટરી દ્વારા બનાવાઇ
  • ચિપનો ઉપયોગ ખાસ કરીને અવકાશમાં રોકેટ મોકલવા માટે કરવામાં આવશે
  • અત્યાર સુધી ભારત ચિપ્સના સંદર્ભમાં અન્ય દેશો પર નિર્ભર હતુ

Vikram 32 bit Chipset : ભારતે સેમિકોન ઇન્ડિયા 2025માં તેનું પહેલું ઘરેલુ 32-બીટ માઇક્રોપ્રોસેસર વિક્રમ લોન્ચ કર્યું છે. આ ચિપ સંપૂર્ણપણે સ્વદેશી છે. સેમિકોનક્ટર્સના ક્ષેત્રમાં આ ભારત માટે એક મોટી સિદ્ધિ છે. તમને જણાવી દઈએ કે આ ચિપ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર હતા.

Tags :
Advertisement

.

×