Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WhatsApp CEO Kunal Shah : વૈશ્વિક ટેક જગતમાં ભારતનો ડંકો! કુણાલ શાહ બન્યા વોટ્સએપના નવા ગ્લોબલ CEO

WhatsApp CEO Kunal Shah : દુનિયાની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ WhatsApp માં નેતૃત્વ સ્તરે મોટો બદલાવ થવા જઈ રહ્યો છે. વર્તમાન CEO વિલ કેથકાર્ટ પદ છોડ્યા બાદ CRED ના સ્થાપક કુણાલ શાહ નવા ગ્લોબલ CEO તરીકે જવાબદારી સંભાળશે. Meta ના આ નિર્ણયથી ભારતીય ટેક ટેલેન્ટને વૈશ્વિક સ્તરે વધુ એક મોટી ઓળખ મળી છે, જે ટેક ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક માનવામાં આવી રહી છે.
whatsapp ceo kunal shah   વૈશ્વિક ટેક જગતમાં ભારતનો ડંકો  કુણાલ શાહ બન્યા વોટ્સએપના નવા ગ્લોબલ ceo
Advertisement

WhatsApp CEO Kunal Shah : દુનિયાના સૌથી મોટા અને લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) ની લીડરશીપમાં એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો છે. વોટ્સએપના વર્તમાન CEO વિલ કેથકાર્ટ (Will Cathcart) હવે પોતાનું પદ છોડી રહ્યા છે અને તેમની જગ્યાએ ભારતની જાણીતી ફિનટેક કંપની ક્રેડ (CRED) ના ફાઉન્ડર કુણાલ શાહ વોટ્સએપના નવા ગ્લોબલ CEO તરીકે જવાબદારી સંભાળશે. મેટા (Meta) દ્વારા લેવાયેલો આ નિર્ણય દર્શાવે છે કે વૈશ્વિક ટેક જગતમાં ભારતીયોનો દબદબો સતત વધી રહ્યો છે.

Tags :
Advertisement

.

×