Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

WhatsApp Message Charge : WhatsApp પર મેસેજ મોકલવા માટે 14 પૈસા ચૂકવવા પડશે? 1 ઓક્ટોબરથી બદલાશે આ નિયમ

WhatsApp Message Charge : WhatsApp પર 1 ઓક્ટોબર, 2026થી દરેક મેસેજ માટે 14 પૈસા ચૂકવવા પડશે એવી ચર્ચાએ યુઝર્સમાં ગૂંચવણ ઊભી કરી છે. જોકે આ નિયમ સામાન્ય WhatsApp યુઝર્સ માટે નથી. નવો ચાર્જ માત્ર WhatsApp Business Platformનો ઉપયોગ કરતી કંપનીઓ પર લાગુ થશે. વ્યક્તિગત ચેટ, મિત્રો-પરિવારને મેસેજ અને સામાન્ય યુઝર્સ માટે WhatsApp પહેલાની જેમ જ મફત રહેશે.
whatsapp message charge   whatsapp પર મેસેજ મોકલવા માટે 14 પૈસા ચૂકવવા પડશે  1 ઓક્ટોબરથી બદલાશે આ નિયમ
Advertisement

WhatsApp Message Charge : વોટ્સએપ (WhatsApp) યુઝર્સમાં હાલમાં એક સવાલ ઝડપથી ચર્ચામાં છે કે શું હવે દરેક મેસેજ મોકલવા માટે 14 પૈસા ચૂકવવા પડશે? પરંતુ હકીકતમાં આ બદલાવ સામાન્ય વોટ્સએપ યુઝર્સ માટે નથી. નવો ચાર્જ માત્ર વોટ્સએપ બિઝનેસ પ્લેટફોર્મ (WhatsApp Business Platform)નો ઉપયોગ કરતી કંપનીઓ અને વ્યવસાયો પર લાગુ થશે.

Tags :
Advertisement

.

×