Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WhatsApp Update : Android યુઝર્સને મળશે iPhone જેવો મળશે નવો ચેટિંગ અનુભવ, હવે મેસેજ મેનેજમેન્ટ થશે વધુ સરળ

WhatsApp Android યુઝર્સ માટે નવા મેસેજ એક્શન મેન્યૂ ફીચર પર કામ કરી રહ્યું છે. આ અપડેટ બાદ મેસેજ સિલેક્ટ કરતા જ Reply, Forward જેવા વિકલ્પો સરળતાથી મળશે. નવું ફીચર હાલમાં Beta ટેસ્ટિંગમાં છે અને ટૂંક સમયમાં વધુ યુઝર્સ સુધી પહોંચી શકે છે. આ ફેરફારથી WhatsApp ચેટિંગ અનુભવ વધુ ઝડપી અને સરળ બનશે.
whatsapp update   android યુઝર્સને મળશે iphone જેવો મળશે નવો ચેટિંગ અનુભવ  હવે મેસેજ મેનેજમેન્ટ થશે વધુ સરળ
Advertisement

WhatsApp New Feature Update : WhatsApp Android યુઝર્સ માટે એક નવું ફીચર ટેસ્ટ કરી રહ્યું છે, જેનાથી મેસેજ મેનેજમેન્ટ વધુ સરળ બનશે. Metaની માલિકીની આ મેસેજિંગ એપમાં નવું કોન્ટેક્સ્ટ મેન્યૂ લાવવામાં આવી રહ્યું છે, જેમાં મેસેજની બાજુમાં જ જરૂરી વિકલ્પો જોવા મળશે.

Tags :
Advertisement

.

×