Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

WhatsApp New Update 2026: વોટ્સએપમાં થશે મોટો ફેરફાર! Android યુઝર્સને મળશે નવા લુકનું Settings Menu

WhatsApp New Update 2026: દુનિયાભરમાં કરોડો લોકો ઉપયોગ કરતા મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp)માં ટૂંક સમયમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. કંપની એન્ડ્રોઇડ યુઝર્સ માટે સેટિંગ્સ મેનૂ (Settings Menu)ની ડિઝાઇન બદલવાની તૈયારી કરી રહી છે. આ ફેરફારથી વોટ્સએપનો લુક વધુ આધુનિક બનશે અને યુઝર્સને વિવિધ સેટિંગ્સ શોધવામાં સરળતા થઈ શકે છે.
whatsapp new update 2026  વોટ્સએપમાં થશે મોટો ફેરફાર  android યુઝર્સને મળશે નવા લુકનું settings menu

Tags :
Advertisement

.

×