Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WhatsApp New Username Feature : હવે નંબર આપ્યા વગર જ અજાણ્યા લોકો સાથે ચેટિંગ કરો! નવા નિયમો થયા જાહેર

મેટા માલિકીની લોકપ્રિય એપ વોટ્સએપ દ્વારા ટૂંક સમયમાં જ તમામ યૂઝર્સ માટે સત્તાવાર રીતે WhatsApp New Username Feature રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે. આ નવા અપડેટની મદદથી હવે નવી વ્યક્તિ સાથે સુરક્ષિત ચેટિંગ શરૂ કરવા માટે મોબાઈલ નંબર શેર કરવાની જરૂર રહેશે નહીં, જેનાથી યૂઝર્સની પર્સનલ માહિતી ઓનલાઇન બજારમાં પહેલા કરતાં વધુ સુરક્ષિત બનશે.
whatsapp new username feature   હવે નંબર આપ્યા વગર જ અજાણ્યા લોકો સાથે ચેટિંગ કરો  નવા નિયમો થયા જાહેર
Advertisement

WhatsApp New Username Feature : વિશ્વભરમાં સૌથી વધુ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ ટૂંક સમયમાં જ પોતાના કરોડો યૂઝર્સ માટે એક ક્રાંતિકારી બદલાવ લાવવા જઈ રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યૂઝર્સની પ્રાઇવસીને વધુ મજબૂત કરવાના હેતુથી કંપની દ્વારા સત્તાવાર રીતે WhatsApp New Username Feature લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી હવે કોઈપણ નવી વ્યક્તિ સાથે વાત કરવા માટે પોતાનો પર્સનલ મોબાઈલ નંબર આપવાની જરૂર રહેશે નહીં.

Tags :
Advertisement

.

×