Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

WhatsApp Support End : શું WhatsApp માટે હવે નવો ફોન ખરીદવો પડશે? કરોડો યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર

WhatsApp Support End : WhatsAppએ જૂના Android સ્માર્ટફોન (Old Android Smartphones) માટે મોટો નિર્ણય લીધો છે. 8 સપ્ટેમ્બર 2026થી Android 5.0 અને 5.1 પર ચાલતા ફોનમાં WhatsApp સપોર્ટ (WhatsApp Support) બંધ થઈ ગયો છે. હવે આવા યુઝર્સે ફોનનું OS અપડેટ કરવું પડશે અથવા નવો સ્માર્ટફોન ખરીદવો પડશે. જાણો કયા Android વર્ઝનથી WhatsApp ચાલશે અને કંપનીએ આ નિર્ણય શા માટે લીધો.
whatsapp support end   શું whatsapp માટે હવે નવો ફોન ખરીદવો પડશે  કરોડો યુઝર્સ માટે આવ્યા માઠા સમાચાર
Advertisement

WhatsApp Support End : WhatsApp (વોટ્સએપ)એ જૂના સ્માર્ટફોન (Old Smartphones) માટે પોતાના સપોર્ટ (Support) અંગે મોટો નિર્ણય લીધો છે. WABetaInfoના અહેવાલ અનુસાર, 8 સપ્ટેમ્બર 2026થી Android 5.0 અને Android 5.1 પર ચાલતા સ્માર્ટફોનમાં WhatsAppનો સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. એટલે કે આ જૂના Android વર્ઝનનો ઉપયોગ કરતા લોકોને હવે મેસેજિંગ એપ (Messaging App) ચલાવવામાં મુશ્કેલી આવી શકે છે. જૂના Android ફોનમાં WhatsApp ખોલતા જ યુઝર્સને એપની અંદર સપોર્ટ બંધ થવા અંગે નોટિફિકેશન (Notification Alert) જોવા મળશે. કંપની તરફથી આવા યુઝર્સને પોતાના ફોનનું Operating System (OS) અપડેટ કરવાની સલાહ આપવામાં આવી છે.

Tags :
Advertisement

.

×