Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Parent-Managed Accounts : સંતાનોના WhatsApp પર રહેશે માતા-પિતાની નજર

Parent-Managed Accounts નું અનોખુ ફીચર રોલઆઉટ કરવાની તૈયારીમાં WhatsApp કંપની જોતરાઇ છે, આ સુવિધા 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ફક્ત મેસેજ અથવા વૉઇસ કૉલ્સની મંજૂરી આપે છે. આનો અર્થ એ છે કે, તેઓ ફક્ત તેમના ફોન પર સેવ કરેલા સંપર્કો સાથે જ ચેટ કરી શકશે. અજાણ્યા વ્યક્તિઓ તેમનો સંપર્ક કરી શકશે નહીં, આ વાલીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ રહેશે.
parent managed accounts   સંતાનોના whatsapp પર રહેશે માતા પિતાની નજર
Advertisement
  • Parent-Managed Accounts નું અનોખુ ફીચર રોલઆઉટ કરવાની તૈયારી
  • માતા-પિતા હવે બાળકોના વોટ્સએપ પર બારીક નજર રાખી શકશે
  • કંપની અનોખી સુવિધા સાથેનું નવું અપડેટ લાવવા જઇ રહી છે

Parent-Managed Accounts : WhatsApp આજે દરેક માટે જરૂરી બની ગયું છે. આ જ કારણ છે કે, નાના બાળકો અને યુવાનો પણ તેમના પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહેવા માટે આ ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. જો કે, આ એપ્લિકેશનો ઘણીવાર બાળકોને અયોગ્ય સામગ્રીનો સામનો કરે છે જે તેમણે ન કરવી જોઈએ.

Tags :
Advertisement

.

×