Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Indian App Arattai: વોટ્સએપના 'યુઝરનેમ' ફીચર વિવાદ, ભારતીય એપ ‘Arattai’ નહીં આપે આ ફીચર , કંપનીની જાહેરાત

સોશિયલ મીડિયા પર યુઝર્સની સુરક્ષાને લઈને સરકાર અને ટેક કંપનીઓ આમને-સામને આવી ગઈ છે. વોટ્સએપ જ્યારે આ વર્ષના અંત સુધીમાં યુઝરનેમ ફીચર લાવવાની તૈયારીમાં છે, ત્યારે ભારત સરકારે તેના પર રોક લગાવવા આદેશ કર્યો છે. સાયબર ઠગોથી યુઝર્સને બચાવવા માટે દેશી એપ ‘Arattai’ એ પણ સરકારી નિયમોનું પાલન કરીને આ નવું ફીચર ન આપવાનો મોટો નિર્ણય લીધો છે.
indian app arattai  વોટ્સએપના  યુઝરનેમ  ફીચર વિવાદ  ભારતીય એપ ‘arattai’ નહીં આપે આ ફીચર   કંપનીની જાહેરાત
Advertisement

Indian App Arattai: વોટ્સએપના આગામી યુઝરનેમ ફીચરને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે દેશી મેસેજિંગ એપ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય કંપની ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બૂએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની મેસેજિંગ એપ ‘Arattai’ આ યુઝરનેમ આધારિત એકાઉન્ટ ફીચરને બંધ રાખશે. સરકારની સુરક્ષા ચિંતાઓ અને સાયબર ફ્રોડના જોખમને ધ્યાનમાં રાખીને કંપનીએ આ નિર્ણય લીધો છે.

Tags :
Advertisement

.

×