Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WhatsApp Username Feature: નંબર વગર ચેટિંગથી સાયબર ક્રાઈમ વધવાની શક્યતા, નવા યુઝરનેમ ફીચરની તપાસ કરશે કેન્દ્ર સરકાર

વોટ્સએપ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ યુઝરનેમ ફીચર હવે સરકારી તપાસના દાયરામાં આવી ગયું છે. લોકોની સુરક્ષા વધારવાના દાવા સાથે આવેલા આ ફીચર અંગે કેન્દ્ર સરકારને ઓનલાઇન ઠગ અને ઓળખની ચોરી થવાની ગંભીર આશંકા છે. શું આ નવી ટેકનોલોજી સાયબર ગુનેગારો માટે આશીર્વાદ સાબિત થશે કે સાયબર ક્રાઈમ વધશે, તે અંગે સરકારે હવે મેટા કંપની પાસેથી જવાબ માગ્યો છે.
whatsapp username feature  નંબર વગર ચેટિંગથી સાયબર ક્રાઈમ વધવાની શક્યતા  નવા યુઝરનેમ ફીચરની તપાસ કરશે કેન્દ્ર સરકાર
Advertisement

WhatsApp Username Feature: વોટ્સએપે વૈશ્વિક સ્તરે નવું યુઝરનેમ ફીચર રજૂ કર્યું છે જે યુઝર્સને મોબાઈલ નંબર શેર કર્યા વગર વાતચીત કરવાની સુવિધા આપે છે. આ ફીચરનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાઇવસીને મજબૂત બનાવવાનો છે. જોકે, ભારતમાં આ ફેરફારને લઈને સરકાર એલર્ટ મોડ પર છે. સરકારી એજન્સીઓ આ ફીચરથી વધતા સાયબર ફ્રોડ અને સુરક્ષાના જોખમોની ગંભીર તપાસ કરી રહી છે.

Tags :
Advertisement

.

×