Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WhatsApp Username : મોડું ન કરતા! ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપ પર પણ બીજા કોઈ તમારું નામ રિઝર્વ કરી લે તે પહેલાં આ કરો

WhatsApp Username : મેટાના લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ પર લાંબા સમયથી રાહ જોવાતું Username ફીચર શરૂ થઈ ગયું છે. હવે યુઝર્સ ફોન નંબર શેર કર્યા વગર માત્ર યુઝરનેમ દ્વારા અન્ય લોકો સાથે કનેક્ટ થઈ શકશે. હાલ આ સુવિધા તબક્કાવાર રોલઆઉટ થઈ રહી છે. જાણો યુઝરનેમ કેવી રીતે રિઝર્વ કરવું, જો ઓપ્શન ન દેખાય તો શું કરવું અને યુનિક યુઝરનેમ મેળવવાની સરળ ટ્રિક્સ.
whatsapp username   મોડું ન કરતા  ઇન્સ્ટાગ્રામની જેમ વોટ્સએપ પર પણ બીજા કોઈ તમારું નામ રિઝર્વ કરી લે તે પહેલાં આ કરો
Advertisement

WhatsApp Username : મેટાના લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ (Messaging platform) વોટ્સએપ પર લાંબા સમયથી પ્રતીક્ષિત 'Username' ફીચર આવી ગયું છે. આ નવા અપડેટનો સૌથી મોટો ફાયદો એ છે કે હવે અન્ય લોકો સાથે કનેક્ટ થવા માટે તમારે તમારો પર્સનલ ફોન નંબર (Phone number) શેર કરવાની જરૂર નહીં પડે; માત્ર યુઝરનેમ આપવું જ પૂરતું રહેશે. જોકે, આ ફીચર હજુ સંપૂર્ણપણે રોલઆઉટ (Rollout) થયું નથી, હાલમાં માત્ર યુઝરનેમ રિઝર્વ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે.

Tags :
Advertisement

.

×