Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Stephen Hawking ના અભ્યામાં પૃથ્વીના વિનાશની તારીખ આવી સામે?

When will the world end : 50 થી વધુ વર્ષોથી Earth ના પર્યાવરણ પર સંશોધન કર્યું
stephen hawking ના અભ્યામાં પૃથ્વીના વિનાશની તારીખ આવી સામે
Advertisement
  • Earth આગના વિશાળ ગોળામાં ફેરવાઈ શકે છે
  • તેમણે વર્ષ 2600 વિશે ભયંકર ચેતવણી આપી હતી
  • 50 થી વધુ વર્ષોથી Earthના પર્યાવરણ પર સંશોધન કર્યું

When will the world end : જ્યારે પણ Earth ના વિનાશનો મુદ્દો સામે આવે છે, ત્યારે વૈજ્ઞાનિકો અને દાર્નિક વ્યક્તિઓ વચ્ચે હંમેશા ચર્ચા જોવા મળે છે. નાસાએ Earth ના જોખમો અંગે ચેતવણી પણ જારી કરી છે. NASA ની તાજેતરની ચેતવણીઓએ 2018 માં તેમના મૃત્યુ પહેલા ભૌતિકશાસ્ત્રી Stephen Hawking ની આગાહીઓ સાથે સરખામણી કરીને ભવિષ્ય વિશેની ચર્ચાઓને ફરીથી જીવંત કરી છે. નાસાએ ગ્લોબલ વોર્મિંગ, વધુ પડતા ઉર્જા વપરાશ અને ક્લાઈમેટ ચેન્જ એ વધતી જતી ચિંતા છે. જે Earth ના પતનનું કારણ બનશે.

તેમણે વર્ષ 2600 વિશે ભયંકર ચેતવણી આપી હતી

Stephen Hawking તેમના જીવનના છેલ્લા વર્ષોમાં Earth અને માનવાના ભવિષ્ય અંગે અભ્યાસ કર્યો હતો. 2018 ની ડોક્યુમેન્ટ્રી ધ સર્ચ ફોર અ ન્યૂ અર્થમાં તેમણે વર્ષ 2600 વિશે ભયંકર ચેતવણી આપી હતી. Stephen Hawking એ આગાહી કરી હતી કે, જો લોકો તેમની આદતો અને આશો નહીં બદલે તો Earth આગના વિશાળ ગોળામાં ફેરવાઈ શકે છે. તેમણે ગ્લોબલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અને ગ્રીન હાઉસ ઈફેક્ટને મુખ્ય કારણો ગણાવ્યા અને ભારપૂર્વક જણાવ્યું છે. Stephen Hawking એ અનિયંત્રિત માનવ વપરાશ અને વધુ પડતી વસ્તીના જોખમો વિશે વાત કરી હતી.

Advertisement

આ પણ વાંચો: શું Omega Centauri ના કેન્દ્રમાં એક બ્લેક હોલ છે? 20 વર્ષ જૂના રહસ્યને...

Advertisement

50 થી વધુ વર્ષોથી Earth ના પર્યાવરણ પર સંશોધન કર્યું

તેમણે ચેતવણી આપી હતી કે Earth ની ઝડપથી વધતી વસ્તી અને અસંતુલિત ઉર્જાનો ઉપયોગ Earth ને નિર્જન બનાવી શકે છે. નાસાએ Stephen Hawking ની કેટલીક ચિંતાઓને સત્ય ગણાવી છે. નાસાએ 50 થી વધુ વર્ષોથી Earth ના પર્યાવરણ પર સંશોધન કર્યું છે. Stephen Hawking દ્વારા પ્રકાશિત કરાયેલા જોખમોને સંબોધવા માટે મૂલ્યવાન ડેટા અને અવલોકનો છે. Earth ના અંત માટે ચોક્કસ સમય પર ધ્યાન આપવાને બદલે NASA એ વૈશ્વિક જોખમોને સમજવા અને તેને ઘટાડવા માટે ચાલુ સંશોધન પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આ પણ વાંચો: વિનેશ ફોગાટે ધોની અને વિરાટ પાછળ છોડ્યા, Google પર સૌથી વધુ સર્ચ થયું આ....

Tags :
Advertisement

.

×