Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

X Android App : X એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરી નવી એપ! જાણો શું બદલાયું અને કયા નવા ફીચર્સ મળશે

X Android App : X (Twitter) એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પોતાની એપનું સંપૂર્ણપણે નવું વર્ઝન લોન્ચ કર્યું છે. નવી એપમાં વધુ ઝડપી સ્પીડ, સ્મૂથ સ્ક્રોલિંગ, બહેતર નોટિફિકેશન અને સુધારેલી રિલાયબિલિટી જેવી સુવિધાઓ આપવામાં આવી છે. સંપૂર્ણ નવા આર્કિટેક્ચર પર તૈયાર થયેલી આ એપ ભવિષ્યમાં વધુ ફીચર્સ સાથે વધુ સારો યુઝર એક્સપિરિયન્સ આપશે.
x android app   x એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ કરી નવી એપ  જાણો શું બદલાયું અને કયા નવા ફીચર્સ મળશે
Advertisement

X Android App : ફેમસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (Twitter) એ એન્ડ્રોઇડ યુઝર્સ માટે પોતાના એપનું સંપૂર્ણપણે નવું વર્ઝન રિલીઝ કર્યું છે. કંપનીએ લગભગ એક વર્ષ પહેલા એન્ડ્રોઇડ યુઝર એક્સપિરિયન્સ (User Experience) ને રી-ડિઝાઇન કરવાની યોજના જાહેર કરી હતી. હવે આ અપડેટેડ એપ્લિકેશન વિશ્વભરના યુઝર્સ માટે ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) પર ઉપલબ્ધ થઈ ગઈ છે. આ નવા વર્ઝનમાં એપની સ્પીડ (Speed), સ્ક્રોલિંગ (Scrolling), નોટિફિકેશન (Notifications) અને એકંદર રિલાયબિલિટી (Reliability) એટલે કે કાર્યક્ષમતામાં મોટો સુધારો કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×