Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

X Server Down : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' માં અચાનક ટેકનિકલ ખામી! જાણો શું હતી સમસ્યા અને કેવી રીતે ઉકેલાઈ

X Server Down : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પૂર્વે Twitter) ના યુઝર્સને સોમવારે અચાનક ટેકનિકલ ખામીનો સામનો કરવો પડ્યો હતો. સર્વર ડાઉન થવાના કારણે હજારો વપરાશકર્તાઓ લોગિન, પોસ્ટિંગ અને ટાઈમલાઈન અપડેટ જેવી સમસ્યાઓથી પરેશાન બન્યા હતા. જોકે, આ ખામી લાંબા સમય સુધી ટકી નહોતી અને થોડા જ સમયમાં સેવાઓ ફરીથી સામાન્ય થઈ જતા યુઝર્સે રાહતનો શ્વાસ લીધો.
x server down   સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  x  માં અચાનક ટેકનિકલ ખામી  જાણો શું હતી સમસ્યા અને કેવી રીતે ઉકેલાઈ
Advertisement

X Server Down : આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયું છે. જ્યારે પણ કોઈ મોટા પ્લેટફોર્મ પર સર્વર ડાઉન થાય છે, ત્યારે દુનિયાભરમાં હડકંપ મચી જાય છે. આજે સોમવારે સાંજે લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (જે પહેલા ટ્વિટર તરીકે જાણીતું હતું) ના યુઝર્સને પણ આવો જ અનુભવ થયો. પ્લેટફોર્મમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાતા અનેક યુઝર્સ પરેશાન થઈ ગયા હતા. જોકે, રાહતની વાત એ રહી કે આ સમસ્યા થોડા જ સમયમાં ઉકેલાઈ ગઈ હતી.

Tags :
Advertisement

.

×