Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

YouTube Premium Subscribers : પ્લાન મોંઘા થયા પણ લોકોએ સાથ ન છોડ્યો! પેઇડ યુઝર્સનો આંકડો 15 કરોડને પાર

YouTube Premium Subscribers : YouTube યુઝર્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. YouTube Music અને YouTube Premiumના દુનિયાભરના કુલ સબ્સ્ક્રાઇબર્સનો આંકડો 15 કરોડને પાર પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે સબ્સ્ક્રિપ્શનના ભાવમાં વધારો થયા બાદ પણ યુઝર્સની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાયો છે. બીજી તરફ, જાહેરાતો થકી પણ કંપની અબજો ડોલરની કમાણી કરી રહી છે.
youtube premium subscribers   પ્લાન મોંઘા થયા પણ લોકોએ સાથ ન છોડ્યો  પેઇડ યુઝર્સનો આંકડો 15 કરોડને પાર
Advertisement

YouTube Premium Subscribers : વીડિયો જોવા અને મનપસંદ ગીતો સાંભળવા માટે YouTubeનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા સતત વધી રહી છે. હવે દુનિયાભરમાં YouTube Music અને YouTube Premiumના કુલ સબ્સ્ક્રાઇબર્સનો આંકડો 15 કરોડને પાર પહોંચી ગયો છે. ખાસ વાત એ છે કે કંપનીએ તાજેતરમાં પોતાના સબ્સ્ક્રિપ્શન પ્લાનના ભાવમાં વધારો કર્યો હોવા છતાં આ વૃદ્ધિ નોંધાઈ છે. આ આંકડો દર્શાવે છે કે YouTubeના બિઝનેસમાં પેઇડ સર્વિસનું મહત્વ સતત વધી રહ્યું છે.

Tags :
Advertisement

.

×