ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Maharashtra : CM સપથ ગ્રહણ કાર્યક્રમમાં ચોરોની બલ્લે બલ્લે, સોનું અને રોકડ ગાયબ

Maharashtra ના આઝાદ મેદાનમાં CM ના શપથ ગ્રહણ કાર્યક્રમ દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે આઝાદ મેદાનમાં Maharashtra CM તરીકે શપથ લીધા શપથ કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટી, ભીડમાં ચોરોએ હાથ ફેરો કર્યો આઝાદ મેદાનમાં ગુરુવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના CM તરીકે શપથ લેનારા દેવેન્દ્ર...
08:41 AM Dec 08, 2024 IST | Dhruv Parmar
Maharashtra ના આઝાદ મેદાનમાં CM ના શપથ ગ્રહણ કાર્યક્રમ દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે આઝાદ મેદાનમાં Maharashtra CM તરીકે શપથ લીધા શપથ કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટી, ભીડમાં ચોરોએ હાથ ફેરો કર્યો આઝાદ મેદાનમાં ગુરુવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના CM તરીકે શપથ લેનારા દેવેન્દ્ર...
  1. Maharashtra ના આઝાદ મેદાનમાં CM ના શપથ ગ્રહણ કાર્યક્રમ
  2. દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે આઝાદ મેદાનમાં Maharashtra CM તરીકે શપથ લીધા
  3. શપથ કાર્યક્રમમાં ભારે ભીડ ઉમટી, ભીડમાં ચોરોએ હાથ ફેરો કર્યો

આઝાદ મેદાનમાં ગુરુવારે મહારાષ્ટ્ર (Maharashtra)ના CM તરીકે શપથ લેનારા દેવેન્દ્ર ફડણવીસના ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં સામાન્ય લોકો અને ખાસ લોકોની ભારે ભીડ હતી, પરંતુ ભીડમાં ચોરોની પણ બલ્લે બલ્લે થઇ ગઈ. એક વેબસાઈટમાં પ્રકાશિત સમાચાર અનુસાર, શપથ ગ્રહણ દરમિયાન ઓછામાં ઓછા 13 લોકોએ તેમની સોનાની ચેઈન, રોકડ અને 12.4 લાખ રૂપિયાની અન્ય કિંમતી ચીજવસ્તુઓ ગુમાવી દીધી છે. મુંબઈ પોલીસે ખુલાસો કર્યો કે ભારતીય ન્યાયિક સંહિતા, 2023 ની કલમ 303 (2) (ચોરી) હેઠળ અત્યાર સુધીમાં 13 FIR નોંધવામાં આવી છે.

પોલીસ CCTV તપસ્યા...

પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા પીડિતોએ સોનાની ચેન, પર્સ અને મોટી રકમ ગુમ થઈ જવાની જાણ કરી છે. "વધુ ફરિયાદો આવી રહી છે અને અમે સક્રિયપણે તપાસ કરી રહ્યા છીએ અને ગુનેગારોને ઓળખવા માટે CCTV ફૂટેજની સમીક્ષા કરવાનું શરૂ કર્યું છે," આઝાદ મેદાન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : Delhi માં ઠંડી, તમિલનાડુમાં વરસાદી આફત, ઉત્તર-પૂર્વીય રાજ્યો ધુમ્મસથી છવાયા...

કોઈની સોનાની ચેઈન, કોઈની રોકડ ગાયબ...

આ પણ વાંચો : એકવાર ફરી PM મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળી!

Tags :
azad maidancm oath taking ceremonygold and cashGujarati NewsIndiamaharashtra cm devendra fadnavismaharashtra politicsNational
Next Article