Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : ટેકનિકલ સર્વેલન્સ-પેટ્રોલિંગ સમયે 2 ઝડપાયા, અનેક જિ. માં આચરેલા ગુનાઓનો ખુલાસો

વડોદરાનાં સાવલીમાં ઓપરેશન પરાક્રમ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાડીનાં કાચ તોડી બેગ લીફટીંગ કરનાર 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ વડોદરા, આણંદ, વડોદરા ગ્રામ્યનાં અનડિટેક્ટ ગુના ઉકેલાયા છે. સાવલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ સમયે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ બેગ અને એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી છે.
vadodara   ટેકનિકલ સર્વેલન્સ પેટ્રોલિંગ સમયે 2 ઝડપાયા  અનેક જિ  માં આચરેલા ગુનાઓનો ખુલાસો
Advertisement
  1. Vadodara નાં સાવલીમાં 'ઓપરેશન પરાક્રમ' હેઠળ કાર્યવાહી
  2. ગાડીનાં કાચ તોડી બેગ લીફટીંગ કરનાર આરોપીની ધરપકડ
  3. વડોદરા, આણંદ, વડોદરા ગ્રામ્યનાં અનડિટેક્ટ ગુના ઉકેલાયા
  4. ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ સમયે બે આરોપીને ઝડપ્યા
  5. આરોપીઓએ બેગ અને એક્ટિવા ચોરી કર્યાની કરી કબૂલાત

Vadodara : વડોદરાનાં સાવલીમાં ઓપરેશન પરાક્રમ (Operation Parakram) હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગાડીનાં કાચ તોડી બેગ લીફટીંગ કરનાર 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ વડોદરા, આણંદ (Anand), વડોદરા ગ્રામ્યનાં અનડિટેક્ટ ગુના ઉકેલાયા છે. સાવલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને પેટ્રોલિંગ સમયે બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓએ બેગ અને એક્ટિવા ચોરી કર્યાની કબૂલાત કરી છે. ઇ-ગુજકોપ તપાસમાં અનેક જિલ્લામાં આચરેલા ગુનાનો ખુલાસો છે. સાવલી પોલીસની (Savli Police) કામગીરીથી લોકોમાં સુરક્ષાનો ભાવ મજબૂત બન્યો છે.

Tags :
Advertisement

.

×