Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં ભીષણ આગની ઘટનામાં 20 મુસાફરોના મોત

રાજસ્થાનના જેસલમેરથી જોધપુર જઈ રહેલી એક ખાનગી બસમાં મંગળવારે બપોરે થૈયાત ગામ પાસે ભીષણ આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ લોકોનાં મોત થયા હોવાની પુષ્ટિ પોખરણના ધારાસભ્યએ કરી છે. બસમાં ૫૦થી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની જાણ થતાં ગ્રામજનો અને ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 મુસાફરોના મોતની  સત્તાવાર પુષ્ટિ થઈ ચૂકી છે, અને પ્રધાનમંત્રીએ મૃત્યુ પામનારના પરિવારજનોને બે લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
જેસલમેર જોધપુર હાઇવે પર ચાલુ બસમાં ભીષણ આગની ઘટનામાં 20 મુસાફરોના મોત
Advertisement
  • જેસલમેર-જોધપુર હાઇવે પર ચાલુ બસમાં ભીષણ આગ
  • બસની દુર્ઘટનામાં અત્યાર સુધી 20 લોકોના મોતના સમાચાર
  • બસ અકસ્માતમાં મૃત્યુ પામનારના પરિવારે PM એ સહાયની કરી જાહેરાત

Tags :
Advertisement

.

×