ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Kandla: ઇમામી એગ્રો કંપનીમાં 5 કામદારોના મોતથી હાહાકાર

કચ્છ જિલ્લાના કંડલામાં મોટી દુર્ઘટના ઇમામી એગ્રો કંપનીમાં 5 કામદારોના મોત કેમિકલ ટાંકાની સફાઇ કરવા ગયેલા કામદારોના ગુંગણામણથી મોત Kandla:કચ્છ જિલ્લાના કંડલા (Kandla) માં મોટી દુર્ઘટના સર્જાઇ છે. કંડલાની ઇમામી એગ્રો કંપનીમાં કેમિકલ ટાંકાની સફાઇ કરવા ગયેલા સુપરવાઇઝર સહિત...
01:24 PM Oct 16, 2024 IST | Vipul Pandya
કચ્છ જિલ્લાના કંડલામાં મોટી દુર્ઘટના ઇમામી એગ્રો કંપનીમાં 5 કામદારોના મોત કેમિકલ ટાંકાની સફાઇ કરવા ગયેલા કામદારોના ગુંગણામણથી મોત Kandla:કચ્છ જિલ્લાના કંડલા (Kandla) માં મોટી દુર્ઘટના સર્જાઇ છે. કંડલાની ઇમામી એગ્રો કંપનીમાં કેમિકલ ટાંકાની સફાઇ કરવા ગયેલા સુપરવાઇઝર સહિત...
Kandla Police

Kandla:કચ્છ જિલ્લાના કંડલા (Kandla) માં મોટી દુર્ઘટના સર્જાઇ છે. કંડલાની ઇમામી એગ્રો કંપનીમાં કેમિકલ ટાંકાની સફાઇ કરવા ગયેલા સુપરવાઇઝર સહિત 5 કામદારોના મોત થયા હોવાના સમાચાર મળી રહ્યા છે

ઈમામી એગ્રો કંપનીમાં દુર્ઘટના

કંડલામાંથી અતિ મહત્વના સમાચાર મળી રહ્યા છે. કંડલાની ઈમામી એગ્રો કંપનીમાં દુર્ઘટના સર્જાઇ છે જેમાં સુપરવાઇઝર સહિત પાંચ કામદારોના મોત થતાં હાહાકાર મચી ગયો છે.

આ પણ વાંચો---Surat માં કપલ બોક્સમાં સગીરા પર દુષ્કર્મ...

ટાંકાની સફાઈ કરવા જતા ગુંગણામણથી તેમના મોત

આ કામદારો વેસ્ટ પ્રવાહીના ટાંકાની સફાઈ કરવા જતા ગુંગણામણથી તેમના મોત થયું હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતકોમાં 4 કામદારો પરપ્રાંતિય હોવાનું તથા એક કામદાર પાટણ જિલ્લાનો હોવાનું જાણવા મળે છે.

કામદારોને સુરક્ષાના સાધનો પણ ના અપાયા હોવાની ચર્ચા

ઘટનાની જાણ થતાં કંડલા પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને તપાસ શરુ કરી છે. કામદારોને સુરક્ષાના સાધનો પણ ના અપાયા હોવાની ચર્ચા ચાલી રહી છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરુ કરાઇ છે.

આ પણ વાંચો----VADODARA : ગણેશોત્સવ અને નવરાત્રી સમયે મેળવેલા ખાદ્યપદાર્થોના સેમ્પલનો ચોંકાવનારો રિપોર્ટ

Tags :
5 workers died in Emami Agro Companybreaking newsEmami Agro CompanyGujaratGujarat FirstKandlaKandla PoliceKutchNegligenceSecurity EquipmentsuffocationWorkers Death
Next Article