Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Kalash Yatra: અંબાજીથી શરૂ થયેલી કળશ યાત્રાનું અમદાવાદમાં ભવ્ય સમાપન, CM રહ્યા ઉપસ્થિત

સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે ભાજપના સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત અંબાજીથી શરૂ થયેલી કળશ યાત્રાનું અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે સમાપન થયું. કાશીની પવિત્ર માટીયુક્ત આ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા અને સંત રવિદાસના જાતિભેદ વિરોધી વિચારોને યાદ કરી મહાપુરુષોના સન્માનની ભાવના વ્યક્ત કરી હતી.
kalash yatra  અંબાજીથી શરૂ થયેલી કળશ યાત્રાનું અમદાવાદમાં ભવ્ય સમાપન  cm  રહ્યા ઉપસ્થિત
Advertisement

Kalash Yatra: સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિના પવિત્ર અવસર પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત 'સમરસતા સંકલ્પ અભિયાન' અંતર્ગત કાઢવામાં આવેલી કળશ યાત્રાનું અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે ભવ્ય સમાપન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સંત રવિદાસના વિચારો અને સમાનતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો હતો, જેને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Tags :
Advertisement

.

×