Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : કોઠી કચેરી ઇમારતના ત્રીજા માળે લાગેલી આગથી દોડધામ

વડોદરા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી કોઠી કચેરી બિલ્ડીંગના ત્રીજા માળે સોમવારે સવારે આગ લાગતાં અફરા તફરી મચી ગઇ હતી. ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરીને આગ બુઝાવાની કોશિશો શરુ કરી હતી કોઠી કચેરીના ત્રીજા માળે સોમવારે સવારે અચાનક આગ લાગી...
vadodara   કોઠી કચેરી ઇમારતના ત્રીજા માળે લાગેલી આગથી દોડધામ
Advertisement

વડોદરા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી કોઠી કચેરી બિલ્ડીંગના ત્રીજા માળે સોમવારે સવારે આગ લાગતાં અફરા તફરી મચી ગઇ હતી. ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કરીને આગ બુઝાવાની કોશિશો શરુ કરી હતી

Advertisement

કોઠી કચેરીના ત્રીજા માળે સોમવારે સવારે અચાનક આગ લાગી

Advertisement

વડોદરાના રાવપુરા વિસ્તારમાં આવેલી કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલી કોઠી કચેરીના ત્રીજા માળે સોમવારે સવારે અચાનક આગ લાગી હતી. આ કોઠી કચેરી વર્ષો જૂની છે

ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

આગની જાણકારી મળતાં ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવવાનો પ્રયાસ શરુ કર્યો હતો. આગમાં મહત્વના દસ્તાવેજો આગમાં બળી જવાની શંકા છે. જો કે આગ લાગવાનું કારણ જાણવા મળી શક્યું નથી.

આ પણ વાંચો-----AHMEDABAD : દિવાળીની રાત્રે નબીરાઓ બન્યા બેફામ, રેસિંગના ચક્કરમાં મર્સિડીઝ અને ઓડી કારે 3 કારને અડફેટે લીધી

Tags :
Advertisement

.

×