Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surat Policeની મોટી કામગીરી, પથ્થરમારો કરનારા 14 આરોપીઓને ઝડપી પાડ્યા

Surat: ગૃહ રાજ્યમંત્રીએ આપેલા આદેશ બાદ, Surat પોલીસ કમિશનરે રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે ઘર-ઘર જઈને તપાસ કરીને અત્યાર સુધીમાં 14 લોકોની અટકાયત કરી છે. પંડાલમાં સર્જાયેલ તણાવને દૂર કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ અધિકારીઓ...
Advertisement

Surat: ગૃહ રાજ્યમંત્રીએ આપેલા આદેશ બાદ, Surat પોલીસ કમિશનરે રાત્રિ દરમિયાન કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું છે. પોલીસે ઘર-ઘર જઈને તપાસ કરીને અત્યાર સુધીમાં 14 લોકોની અટકાયત કરી છે. પંડાલમાં સર્જાયેલ તણાવને દૂર કરવા અને શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા એક્શનમાં લાવ્યા છે. મહત્વની વાત એ છે કે, અત્યાર સુધી જે 14 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. તે તમામ આરોપીઓ સગીર વયના હોવાનું સામે આવ્યું છે

Advertisement
Tags :
Advertisement

.

×