ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મુકેશ અંબાણીને ધમકીભર્યા ઇ-મેઇલ મોકલી ખંડણી માગનાર ગાંધીનગરથી ઝડપાયો

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકીભર્યા ઇ મેઇલ કરાનારા શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના ગાંધીનગરથી ઝડપી લીધો છે. 400 કરોડની ખંડણી માગી હતી મળેલી માહિતી મુજબ તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને 7 દિવસમાં ધમકીભર્યા ઇમેઇલ મોકલીને એક શખ્સે 400 કરોડની ખંડણી માગી હતી....
08:13 PM Nov 04, 2023 IST | Vipul Pandya
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકીભર્યા ઇ મેઇલ કરાનારા શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના ગાંધીનગરથી ઝડપી લીધો છે. 400 કરોડની ખંડણી માગી હતી મળેલી માહિતી મુજબ તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને 7 દિવસમાં ધમકીભર્યા ઇમેઇલ મોકલીને એક શખ્સે 400 કરોડની ખંડણી માગી હતી....

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ધમકીભર્યા ઇ મેઇલ કરાનારા શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના ગાંધીનગરથી ઝડપી લીધો છે.

400 કરોડની ખંડણી માગી હતી

મળેલી માહિતી મુજબ તાજેતરમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને 7 દિવસમાં ધમકીભર્યા ઇમેઇલ મોકલીને એક શખ્સે 400 કરોડની ખંડણી માગી હતી. મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ આ મામલાની તપાસ કરી રહી હતી.

 મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના ગાંધીનગરથી દબોચી લીધો

દરમિયાન હમણાં જ મળેલા સમાચાર મુજબ મુકેશ અંબાણીને ધમકીભર્યા ઇમેઇલ મોકલીને ખંડણી માગનારા શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાતના ગાંધીનગરથી દબોચી લીધો છે અને તેની પૂછપરછ કરાઇ રહી છે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે....

આ પણ વાંચો---BREAKING NEWS : એલ્વિશ યાદવની રાજસ્થાનના કોટામાંથી ધરપકડ બાદ છોડી દેવાયો

Tags :
Gandhinagarmukesh ambaniMumbai Crime BranchRansomthreatening e-mails
Next Article