Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

બાબરામાં આપ પ્રમુખની દારૂની મહેફિલ : કૌશિક ભરાડ રંગે હાથ ઝડપાયા, વીડિયો વાયરલ

દારૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂ પીતા ઝડપાયા : બાબરા પાલિકાનો મોટો ખુલાસો
બાબરામાં આપ પ્રમુખની દારૂની મહેફિલ   કૌશિક ભરાડ રંગે હાથ ઝડપાયા  વીડિયો વાયરલ
Advertisement
  • બાબરામાં આપ પ્રમુખની દારૂની મહેફિલ : કૌશિક ભરાડ રંગે હાથ ઝડપાયા, વીડિયો વાયરલ
  • દારૂબંધીની વાતો કરતા આપ નેતા દારૂ પીતા ઝડપાયા: બાબરા પાલિકાનો મોટો ખુલાસો
  • બાબરા કરિયાણા રોડ પર દારૂની મોજ: આપ પ્રમુખ કૌશિક ભરાડનો વીડિયો સોશિયલ મીડિયામાં ચર્ચામાં
  • આપ પાર્ટીના નેતાની લાજ ગઈ: બાબરામાં દારૂ પીતા ઝડપાયા, પાલિકા પ્રમુખે લગાવ્યા આક્ષેપો
  • ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરા: આપ પ્રમુખનો દારૂ પીતો વીડિયો વાયરલ

બાબરા : ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાબરાના કરિયાણા રોડ પર એક દુકાનમાં આમ આદમી પાર્ટી (આપ)ના સ્થાનિક પ્રમુખ કૌશિક ભરાડ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાયા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના કારણે રાજકીય ગરમાવો શરૂ થયો છે. બાબરા પાલિકા પ્રમુખ પ્રવીણ કરકર અને ઉપપ્રમુખ અંકુર જસાણીની ટીમે આ ઘટના સ્થળે પહોંચીને કૌશિક ભરાડને દારૂ પીતા ઝડપી પાડ્યા હતા.

Tags :
Advertisement

.

×