Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Delhi Jal Board tender scam: AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 લોકોની ધરપકડ, જાણો સમગ્ર મામલો

દિલ્હી જળ બોર્ડ (DJB) ના STP ટેન્ડર કૌભાંડમાં કડક કાર્યવાહી કરતા ACB એ પૂર્વ જળ મંત્રી સત્યેન્દ્ર જૈન અને પૂર્વ CEO ઉદિત પ્રકાશ રાય (IAS) સહિત 6 લોકોની ધરપકડ કરી છે. ટેન્ડરની શરતો બદલીને એક ખાસ કંપનીને ફાયદો પહોંચાડવા અને AN Enterprises મારફતે ₹1.52 કરોડની લાંચ લેવાનો આરોપીઓ પર ગંભીર આરોપ છે.
delhi jal board tender scam  aap નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 લોકોની ધરપકડ  જાણો સમગ્ર મામલો
Advertisement

Delhi Jal Board tender scam: દિલ્હી સરકારની ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) એ દિલ્હી જળ બોર્ડ (DJB) ના સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) સાથે જોડાયેલા કથિત ભ્રષ્ટાચાર અને ટેન્ડરમાં ગેરરીતિઓના મામલે અત્યંત કડક પગલાં લીધાં છે. આ કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) ના સીનિયર નેતા અને દિલ્હીના પૂર્વ જળ મંત્રી સત્યેન્દ્ર કુમાર જૈન સહિત કુલ છ લોકોની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. આપ (AAP) દ્વારા પણ સત્યેન્દ્ર જૈનની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે.

Tags :
Advertisement

.

×