Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

વારાણસીમાં ગંદકી કરવાનો આરોપ વાયરલ થતા એક્ટ્રેસ કંગના રનૌતની 'સ્પષ્ટતા'

કંગનાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ટિકિયા સ્ટોલ પાસે એક અલગ ખૂણાથી લીધેલો પોતાનો ફોટો શેર કર્યો હતો. તેણે ફોટોની સાથે એક તીર દોર્યું હતું, જે દર્શાવે છે કે, દુકાનની બાજુમાં એક કચરાપેટી હતી, જ્યાં વપરાયેલી કાગળની પ્લેટો મૂકવામાં આવી હતી. કંગનાએ ખુલાસો કર્યો કે, સત્ય એ છે કે, તેણે પણ તેની પ્લેટ એ જ કચરાપેટીમાં ફેંકી દીધી હતી. તેણીએ કેપ્શનમાં લખ્યું, "જૂઠાણું ફેલાવતા પહેલા, હકીકતોની પુષ્ટિ કરવી જોઈએ."
વારાણસીમાં ગંદકી કરવાનો આરોપ વાયરલ થતા એક્ટ્રેસ કંગના રનૌતની  સ્પષ્ટતા
Advertisement
  • સાંસદ કંગના સામેનો આરોપ સોશિયલ મીડિયામાં વાયરલ
  • વારાણસીમાં ચાટ ખાઇને પડીયું રસ્તા પર ફેંક્યું હોવાનો આરોપ
  • કંગનાએ વિરોધીઓને તમાચો મારતો ખુલાસો કર્યો

Actress Kangana Ranaut Clarifies : કંગના રનૌત તાજેતરમાં વારાણસીની મુલાકાતે ગઈ હતી, અને શહેરના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ, ટિકિયા ચાટનો આનંદ માણતી જોવા મળી હતી. દરમિયાન અભિનેત્રી અને રાજકારણી કંગના રનૌતે વારાણસીની મુલાકાત દરમિયાન શહેરના રસ્તાઓ પર કચરો ફેંકવાના આરોપોને નકારી કાઢ્યા છે.

Tags :
Advertisement

.

×