Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

આઝાદીના 78 માં વર્ષે સમય બદલાયો, ભારતીય વાયુ સેનાના ટ્રેનર બ્રિટીશ પાયલોટ તૈયાર કરશે

બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ કરારની ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન, બંને દેશો વચ્ચે 350 મિલિયન પાઉન્ડ (આશરે ₹ 3,700 કરોડ) ના સંરક્ષણ કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે હેઠળ બ્રિટન ભારતને હળવા બહુવિધ ભૂમિકા ભજવતી મિસાઇલ પ્રણાલીઓ પ્રદાન કરશે.
આઝાદીના 78 માં વર્ષે સમય બદલાયો  ભારતીય વાયુ સેનાના ટ્રેનર બ્રિટીશ પાયલોટ તૈયાર કરશે
Advertisement
  • ભારત અને બ્રિટેન વચ્ચે મોટી ડિફેન્સ ડિલ થઇ
  • આઝાદીના 78 માં વર્ષે સમય બદલાયો, હવે ભારતીય વાયુ સેના બ્રિટનના પાયલોટ્સ તૈયાર કરશે
  • બ્રિટનના ભવિષ્યના ફાઇટર પાયલોટ્સને ભારતીય સેનાના અધિકારી પ્રશિક્ષણ આપશે

Indian Air Force To Train Britain Air Force : ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે સંરક્ષણ સહયોગના (India - UK Defense Deal) ક્ષેત્રમાં એક ઐતિહાસિક પ્રકરણ ઉમેરવાનું છે. ભારતીય વાયુસેના (Indian Air Force - IAF) ના અનુભવી પ્રશિક્ષકો હવે બ્રિટનના રોયલ એરફોર્સ (Royal Air Force - RAF) ના ફાઇટર પાઇલટ્સને તાલીમ આપશે, જે દેશે ભારતમાં એક સમયે રોયલ ઇન્ડિયન એરફોર્સની સ્થાપના કરી હતી.

Tags :
Advertisement

.

×