Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodra: પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ એક્શનમાં, વિદેશી વિદ્યાર્થીઓના ડેટા ભેગા કરવાનું શરૂ

પહલગામમાં આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં આવી છે. પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકીંહ હાથ ધર્યું છે.
vadodra  પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ એક્શનમાં  વિદેશી વિદ્યાર્થીઓના ડેટા ભેગા કરવાનું શરૂ
Advertisement
  • પહેલગામમાં આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શનમાં
  • પોલીસ કમિશનરે તમામ પોલીસ અધિકારીઓ સાથે કરી બેઠક
  • સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે સઘન ચેકીગ હાથ ધર્યું
  • વિદેશી વિદ્યાર્થીના ડેટા ભેગા કરવામાં આવી રહ્યા છે

મંગળવારનાં રોજ જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલ આતંકી હુમલામાં કુલ 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં 3 ગુજરાતીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેમાં ભાવનગરનાં પિતા-પુત્ર તેમજ સુરતનાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. જેઓનાં પાર્થિવ દેહને ગત રોજ રાત્રે ગુજરાત ખાતે લાવવામાં આવ્યા હતા. આજે સવારે તેઓનો દેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાને પગલે વડોદરા પોલીસ પણ એક્શનમાં આવી જવા પામી છે.

Tags :
Advertisement

.

×