Rajkot News : વીજ પોલ હટાવવા મુદ્દે ખેડૂતોની આશા બંધાઈ! કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગોંડલ સંમેલનમાં ખેડૂતોને આપી હૈયાધારણ
Rajkot News : રાજકોટના ગોંડલના ખેડૂતોના સંમેલનમાં કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતોના હિતમાં એક મહત્વનું નિવેદન આપ્યું છે. ખેડૂતોની આ લાંબા સમયની માંગણી અને ખેતીમાં પડતી હાલાકીને ધ્યાને લેતા મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય સરકાર આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સક્રિય રીતે વિચારણા કરી રહ્યાં છે.
Advertisement