ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

2024 ની ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિવાદ થયો ઉજાગર

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને તમામ પક્ષ તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતમાં સત્તારૂઢ પાર્ટી ભાજપ 2024 લોકસભાની તૈયારી જલ્દી જ શરૂ કરશે તેવી ચર્ચાઓ પણ સામે આવતી રહે છે. ત્યારે 2024 ની તૈયારીઓ પહેલા પાર્ટીની અંદરનો...
09:36 PM Jul 17, 2023 IST | Hardik Shah
દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને તમામ પક્ષ તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતમાં સત્તારૂઢ પાર્ટી ભાજપ 2024 લોકસભાની તૈયારી જલ્દી જ શરૂ કરશે તેવી ચર્ચાઓ પણ સામે આવતી રહે છે. ત્યારે 2024 ની તૈયારીઓ પહેલા પાર્ટીની અંદરનો...

દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઇને તમામ પક્ષ તૈયારીઓ કરી રહ્યા છે. ગુજરાતમાં સત્તારૂઢ પાર્ટી ભાજપ 2024 લોકસભાની તૈયારી જલ્દી જ શરૂ કરશે તેવી ચર્ચાઓ પણ સામે આવતી રહે છે. ત્યારે 2024 ની તૈયારીઓ પહેલા પાર્ટીની અંદરનો વિવાદ સામે આવી રહ્યો છે. જીહા, 2024 માં મોટી જીત મેળવવાની આશાએ બેઠેલી ભાજપામાં જ આંતરિક વિખવાદ જાહેરમાં જોવા મળ્યો છે.

આ પણ વાંચો – રાજ્યસભામાં ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

આ પણ વાંચો – ગુજરાતના વિકાસ મોડેલથી પ્રભાવિત થયાં એશિયન ઇન્વેસ્ટમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્રચર બેંકના પ્રેસિડેન્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
BJPBJP GujaratGujarat NewsKesharidev SinghLok Sabha Election 2024Lok-Sabha-electionMohan Kundaria
Next Article