Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : 'મલાઈદાર' ક્લાસ 1 ની નોકરી લેવા જતાં 6 લોકો ભરાયા, વકીલ ટોળકીએ રૂ. 3 કરોડથી વધુનું કરી નાખ્યું!

સરકારી નોકરીનાં નામે લૂંટ મચાવતી 4 ઠગ વકીલોની ટોળકીએ ઝડપાઈ કલેક્ટર, આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ ડાયરેક્ટર જેવા હોદ્દાની લાલચ આપતા 6 લોકો પાસેથી રૂ.3 કરોડની ઠગાઈ થતાં ફરિયાદ, 4 ઠગ વકીલ ઝબ્બે અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ઠગ ટોળકીઓનો આતંક એટલે...
ahmedabad    મલાઈદાર  ક્લાસ 1 ની નોકરી લેવા જતાં 6 લોકો ભરાયા  વકીલ ટોળકીએ રૂ  3 કરોડથી વધુનું કરી નાખ્યું
Advertisement
  1. સરકારી નોકરીનાં નામે લૂંટ મચાવતી 4 ઠગ વકીલોની ટોળકીએ ઝડપાઈ
  2. કલેક્ટર, આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ ડાયરેક્ટર જેવા હોદ્દાની લાલચ આપતા
  3. 6 લોકો પાસેથી રૂ.3 કરોડની ઠગાઈ થતાં ફરિયાદ, 4 ઠગ વકીલ ઝબ્બે

અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ઠગ ટોળકીઓનો આતંક એટલે સુધી પહોંચી ગયો છે કે બારોબાર ક્લાસ 1 એટલે કે ડેપ્યુટી કલેક્ટર અને સચિવાલયમાં જોઈન્ટ ડિરેક્ટર તરીકે નોકરી આપવાનાં નામે મોટી છેતરપિંડી આચરી રહ્યાં છે. સૌથી રસપ્રદ બાબતે છે કે આ ટોળકીનાં જાળમાં અભણ નહીં પરંતુ મેડિકલનો અભ્યાસ કરેલા લોકો પણ ફસાઈ રહ્યા છે. 4 ઠગ વકીલોની ટોળકીએ (Thug lawyer gang) કલેક્ટર, આસિસ્ટન્ટ મેનેજર, જોઈન્ટ ડાયરેક્ટર જેવા ઉચ્ચ અધિકારીનાં પદ પર બારોબાર નોકરી અપાવવાના નામે કરોડોની રકમ પચાવી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચે ચાર લોકોની ધરપકડ કરી છે.

Tags :
Advertisement

.

×