Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા : મર્ડર-લૂટ જેવા 23 ગંભીર ગુનામાં વોન્ટેડ સિકંદરની ધરપકડ

Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 23 ગંભીર ગુનામાં વોન્ટેડ કુખ્યાત આરોપી મોહંમદસિકંદર ભાડભુંજાને ધરપકડ કરી છે. આરોપીએ ખુનની કોશિશ, લૂંટ, ઘરફોડ, મારામારી અને પ્રોહિબિશન (દારૂ વેચાણ) જેવા ગુનાઓમાં સંડોવાયેલો હતો. આરોપી પાસેથી 2 તમંચા (દેશી પિસ્તોલ) અને 4 જીવંત કારતુસ સહિત 16,600 રૂપિયાનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હથિયારો ઉત્તર પ્રદેશથી લાવ્યા હતા.
ahmedabad   ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા   મર્ડર લૂટ જેવા 23 ગંભીર ગુનામાં વોન્ટેડ સિકંદરની ધરપકડ
Advertisement
  • Ahmedabad : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 23 ગંભીર ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
  • ખુનની કોશીષ, લુંટ, ઘરફોડ, મારા-મારી, પ્રોહીબીશના ગુનામા વોન્ટેડ હતો આરોપી
  • કુખ્યાત આરોપી મોહંમદસિકંદર ભાડભુંજા ઝડપાયો
  • બાપુનગર મણીલાલની ચાલી પાસે જાહેર રસ્તા પરથી ધરપકડ
  • આરોપી પાસેથી 2 તમંચા તથા 4 જીવતા કારતુસ જપ્ત

Tags :
Advertisement

.

×