Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Breaking News: ક્રાઈમ બ્રાન્ચ પર હુમલા દરમિયાન કુખ્યાત આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામોના પગમાં ગોળી વાગી

Ahmedabad Breaking News: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ એવો અત્યંત કુખ્યાત અને નામી આરોપી, ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામો (પિતાનું નામ અભેસિંહ જવાનસિંહ, જ્ઞાતિ બારડ) ની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા ધરપકડના ઓપરેશન દરમિયાન આરોપીએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ahmedabad breaking news  ક્રાઈમ બ્રાન્ચ પર હુમલા દરમિયાન કુખ્યાત આરોપી ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામોના પગમાં ગોળી વાગી
Advertisement
  • Ahmedabad Breaking News : અમદાવાદમાં ધમા બારડ અને ક્રાઈમ વચ્ચે ઝપાઝપી
  • આરોપી ધમા બારડ પિસ્તલ લેતા પોલીસે કર્યું કાર્યવાહી
  • આરોપીના પગમાં ગોળી મારી બચાવ કર્યો
  • આરોપી ધમા બારડને હોસ્પિટલ લઈ જવાયા
  • ધમા બારડ હત્યાની કોશિશના ગુનામાં હતો વોન્ટેડ

Ahmedabad Breaking News: કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ એવો અત્યંત કુખ્યાત અને નામી આરોપી, ધર્મેન્દ્ર સિંહ ઉર્ફે ધામો (પિતાનું નામ અભેસિંહ જવાનસિંહ, જ્ઞાતિ બારડ) ની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવેલા ધરપકડના ઓપરેશન દરમિયાન આરોપીએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન થયેલી ઝપાઝપીમાં પિસ્તોલમાંથી ગોળી છૂટતા તેના પગમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવ્યો હતો.

Tags :
Advertisement

.

×