Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad માં ચકચારી ઘટના, ચાવીમાં કિચન લગાવવાનું કહી 15 લાખની કાર લઈ કારીગર ફરાર

Ahmedabad : થલતેજમાં કારીગર માલિકની 15 લાખની કાર ચોરી ફરાર થઈ ગયો છે. થલતેજના ગુલાબ ટાવર પાસે રહેતા હરેશભાઈ રાયમલભાઈ દેવાસી રત્નસાગર કોમ્પ્લેક્સમાં "કૃષ્ણા એલઈડી સાઈન બોર્ડ" નામની દુકાન ચલાવે છે.
ahmedabad માં ચકચારી ઘટના  ચાવીમાં કિચન લગાવવાનું કહી 15 લાખની કાર લઈ કારીગર ફરાર
Advertisement

Ahmedabad : માલિકે તેમના જ કારીગર દશરથભાઈ સુથારને તેમની કારની ચાવીમાં કિચન લગાવવા માટે ચાવી આપી હતી. દશરથ સુથાર કિચન લગાવીને આવુ તેમ કહીને કાર લઈને ત્યાંથી ભાગી ગયો હતો.

Tags :
Advertisement

.

×