Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Civil Hospital: સાડા ત્રણ વર્ષના બાળક પર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ

દુર્લભ ખામીને કારણે જન્મથી જ નળી દ્વારા ખોરાક લઈ જીવતા બાળકે સાડા ત્રણ વર્ષ પછી જિંદગીમાં પહેલીવાર મોંઢેથી ખાઈને ભોજનનો આનંદ માણ્યો
ahmedabad civil hospital  સાડા ત્રણ વર્ષના બાળક પર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી કરાઈ
Advertisement
  • ઈસોફેજીયલ એટ્રીસિયાએ 4000 બાળકોમાંથી એકમાં જોવા મળતી દુર્લભ જન્મજાત ખામી
  • સાડા ત્રણ વર્ષના બાળક પર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી
  • ગેસ્ટ્રિક પુલ-અપ એટલે એક પ્રકારનું જટીલ ઓપરેશન, જેમાં ડોક્ટરો જઠરને ઉપર ખસેડીને છાતીમાં લાવે છે

Ahmedabad Civil Hospital: સિવિલ હોસ્પિટલ અમદાવાદના ડોક્ટરોની નિષ્ઠા અને નિપૂણતાનો વધુ એક કિસ્સો જોવા મળ્યો છે. એક દુર્લભ ખામીને કારણે જન્મથી જ નળી દ્વારા ખોરાક લઈ જીવતા શ્લોક નામના બાળકે સાડા ત્રણ વર્ષ પછી જિંદગીમાં પહેલીવાર મોંઢેથી ખાઈને ભોજનનો આનંદ માણ્યો છે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી વિભાગના ડોક્ટરોએ સાડા ત્રણ વર્ષના બાળક પર અત્યંત જટીલ એવી ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પાર પાડીને બાળકને નવી જિંદગી આપી છે.

Tags :
Advertisement

.

×