ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હવે, સિવિલ હોસ્પિટલમાં પ્રવેશ લેતા પહેલા આ વસ્તુ અચૂક સાથે રાખવી

Ahmedabad Civil Hospital : Civil Hospital દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
08:45 PM Dec 05, 2024 IST | Aviraj Bagda
Ahmedabad Civil Hospital : Civil Hospital દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો
Ahmedabad Civil Hospital

Ahmedabad Civil Hospital : ગુજરાતનું મેગા સિટી અમદાવાદમાં દિવસે અને દિવસે અકસ્માતના કેસમાં બહોળો વધારો થઈ રહ્યા છે. તે ઉપરાંત આ અકસ્માતને કારણે અનેક લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે. ત્યારે અકસ્માતને કાબૂમાં લેવા માટે પોલીસ દ્વારા અનેક અભિયાન તૈયાર કરવામાં આવ્યા છે. તેના અંતર્ગત સૌ પ્રથમ દરેક વ્યક્તિઓ મુસાફરી કરતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. તેના અંતર્ગત Helmet પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ Helmet વિના ઝડપાય છે, તો તેની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી સાથે દંડ ઉઘરાવવામાં આવશે.

Civil Hospital દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો

તે ઉપરાંત આ પહેલમાં અમદાવાદની Civil Hospital દ્વારા પણ એક નવતર પગલું માંડવામાં આવ્યું છે. તેના અંતર્ગત Civil Hospitalમાં કોઈપણ વાહન ચાલકને હેલ્મેડ વિના પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. જોકે આ નિર્ણય કોઈ Civil Hospitalના સ્તાધીશો દ્વારા લેવામાં આવ્યો છે. તેથી જો હવે, Civil Hospitalમાં કોઈ સારવાર માટે જવું હોય, અથવા તો કોઈ સ્વજનની તબીયત વિશે માહિતી મેળવવા જવું હોય, તો Civil Hospitalમાં પ્રવેશ મેળવતા સમયે Helmet પહેરવું આવશ્યક છે.

આ પણ વાંચો: BZ Group નો ભાગેડુ Bhupendrasingh Zala એ આગોતરા જામીન માટે કરી અરજી

પ્રવેશ મેળવવા માટે વાહન ચાલકોએ Helmet ચુસ્તપણે પહેરવું

જોકે અગાઉ રાજ્ય સરકારે નિર્ણય જાહેર કર્યો હતો. તેમાં જણાવવામાં આવ્યું હતું કે, દરેક સરકારી વ્યક્તિએ વાહન પર Helmet પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. તો ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગના કર્મીઓ માટે Helmet ફરજિયાત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત જો ગુજરાત હોઈ કોર્ટમાં પણ પ્રવેશ મેળવવો હોય, ત્યારે વાહન પર સવાર વ્યક્તિએ Helmet પહેરલું હોવું જોઈએ. તેની સાથે ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટીમાં પણ પ્રવેશ મેળવવા માટે વાહન ચાલકોએ Helmet ચુસ્તપણે પહેરવું.

આ પણ વાંચો: Kankaria Carnival નું શાનદાર જશ્નની જેમ 7 દિવસ માટે કરાયું આયોજન

Tags :
Ahmedabad Civil Hospitalahmedabad gujarat newsAhmedabad NewsAhmedabad PoliceCivil HospitalGujarat AccidentGujarat FirstGujarat PoliceGujarat Trending NewsHelmetHelmet Rulestrafficlaw
Next Article