Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: છૂટાછેડા અંગે હાઈકોર્ટનો ચુકાદો, 'વેઈટિંગ પીરિયડ' ફરજિયાત નથી, પતિ-પત્ની સંમત હોય તો..!

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા જણાવ્યું કે, પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે 6 મહિનાનો 'વેઈટિંગ પીરિયડ' ફરજિયાત નથી. જો પુનઃમિલનની શક્યતા ન હોય, તો કોર્ટ આ સમયગાળો રદ કરી શકે છે. ફેમિલી કોર્ટનો નકારાત્મક હુકમ રદ કરતા HCએ નોંધ્યું કે, અલગ થવા માંગતા લોકોને ખોટી રાહ જોવડાવવી તે ન્યાયના હિતમાં નથી.
ahmedabad  છૂટાછેડા અંગે હાઈકોર્ટનો ચુકાદો   વેઈટિંગ પીરિયડ  ફરજિયાત નથી  પતિ પત્ની સંમત હોય તો
Advertisement
  • Ahmedabad: છૂટાછેડા મામલે ગુજરાત હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો
  • સંમતિથી છૂટાછેડા માટે વેઇટિંગ પીરીયડ ફરજિયાત નહીં: HC
  • પુનઃમિલનની શક્યતા ન હોય તો કુલિંગ પીરીયડ જતો કરી શકાય: HC

Ahmedabad: ગુજરાત હાઈકોર્ટે છૂટાછેડા (Divorce) ના એક કેસની સુનાવણી દરમિયાન સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો પતિ-પત્ની પરસ્પર સંમતિથી અલગ થવા માંગતા હોય અને તેમના વચ્ચે પુનઃમિલનની કોઈ જ શક્યતા બાકી ન રહી હોય, તો કાયદાકીય રીતે નિર્ધારિત 'કુલિંગ ઓફ પીરિયડ' (વેઈટિંગ પીરિયડ) જતો કરી શકાય છે. હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે જે દંપતી લાંબા સમયથી અલગ રહે છે અને માનસિક રીતે છૂટા પડી ગયા છે, તેમને ન્યાયના નામે વધુ રાહ જોવડાવવી તે યોગ્ય નથી.

Tags :
Advertisement

.

×