Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad Jagannath Rathyatra 2026 : ઐતિહાસિક પુનરાગમન, 25 વર્ષ બાદ સરસપુરના જૂના રણછોડરાયજી મંદિરે ફરી શરૂ થશે મામેરાની પરંપરા

Ahmedabad Jagannath Rathyatra 2026 : અમદાવાદમાં 149મી શ્રી જગન્નાથજી રથયાત્રામાં આ વર્ષે યોજાશે બે મામેરા, નવું અને જૂનું રણછોડરાયજી મંદિર બંને કરશે મામેરું અને યજમાન દ્વારા કરવામાં આવેલ મમરા બાદ મંદિરનું થશે અલગ મામેરું.
ahmedabad jagannath rathyatra 2026   ઐતિહાસિક પુનરાગમન  25 વર્ષ બાદ સરસપુરના જૂના રણછોડરાયજી મંદિરે ફરી શરૂ થશે મામેરાની પરંપરા
Advertisement

Ahmedabad Jagannath Rathyatra 2026 : 25 વર્ષ બાદ ફરી શરૂ થસે સરસપુરના જૂના રણછોડ રાય મંદિરની મામેરાની પ્રથા અને 11 અને 12 જુલાઈએ ઐતિહાસિક મામેરા પરંપરાના દર્શનનું આયોજન ભકતો માટે કરવામાં આવ્યું છે.

Tags :
Advertisement

.

×