Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad : મુંબઈના સિંગર પર એસજી હાઇવે પર થયો હુમલો : કાનનો પડદો ફાટ્યો, 4 મહિના ગાવું અશક્ય

Ahmedabad : અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈમાં રહેતા સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલો એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ahmedabad   મુંબઈના સિંગર પર એસજી હાઇવે પર થયો હુમલો   કાનનો પડદો ફાટ્યો  4 મહિના ગાવું અશક્ય
Advertisement
  • Ahmedabad : સોંગ ક્રેડિટની અદાવતમાં જીવલેણ હુમલો : ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને સાથીઓ વિરુદ્ધ ફરિયાદ
  • અમદાવાદમાં સિંગર પર હથિયારથી હુમલો : મોઢે ટાંકા અને કાનની ઈજા, પોલીસ તપાસ શરૂ
  • હાર્દિલ પંડ્યા હુમલા કેસમાં ક્રોસ ફરિયાદ : પોલીસની કામગીરી પર સવાલો
  • મુંબઈના સિંગરને અમદાવાદમાં માર માર્યો : સોંગ વિવાદમાં 6 શખ્સો તૂટી પડ્યા

Ahmedabad : અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈમાં રહેતા સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. આ હુમલો એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જવાને કારણે ગંભીર ઈજાઓ થઈ છે, જેના કારણે તેઓ આગામી ત્રણથી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં. વસ્ત્રાપુર પોલીસે આ મામલે ગુનો નોંધ્યો છે, જ્યારે શ્યામ સિધાવતની પત્નીએ પણ હાર્દિલ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે, જેમાં બીભત્સ શબ્દોના આરોપ લગાવવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×