ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad News : બાવળા બગોદરા હાઈવે પર મોડી રાત્રે કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી

અમદાવાદના બાવળા બગોદરા હાઇવે પર કંપનીમાં આગ કેમિકલ કંપનીમાં મોડી રાત્રે લાગી આગ ત્રિશા સ્પેશિયાલિટી કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ જ્વલનશીલ જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગ લાગતા જ થયા બ્લાસ્ટ આગ લાગવાનું કારણ અકબંધ...
12:58 AM Jul 08, 2023 IST | Dhruv Parmar
અમદાવાદના બાવળા બગોદરા હાઇવે પર કંપનીમાં આગ કેમિકલ કંપનીમાં મોડી રાત્રે લાગી આગ ત્રિશા સ્પેશિયાલિટી કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ જ્વલનશીલ જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગ લાગતા જ થયા બ્લાસ્ટ આગ લાગવાનું કારણ અકબંધ...

અમદાવાદના બાવળા બગોદરા હાઇવે પર કંપનીમાં આગ
કેમિકલ કંપનીમાં મોડી રાત્રે લાગી આગ
ત્રિશા સ્પેશિયાલિટી કેમિકલ કંપનીમાં લાગી ભીષણ આગ
જ્વલનશીલ જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
જ્વલનશીલ પ્રવાહી હોવાથી આગ લાગતા જ થયા બ્લાસ્ટ
આગ લાગવાનું કારણ અકબંધ

અમદાવાદમાં બાવળા બગોદરા હાઈવે પર મોડી રાત્રે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. કેમિકલ કંપનીમાં આગ લાગવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ત્રિશા સ્પેશિયાલિટી કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આગ લગતા જ કંપનીમાં એક મોટો બબ્લાસ્ટ પણ થયો હતો. પરંતુ આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી.

મહત્વનું છે કે, બાવળા બગોદરા હાઈવે પર મોડી રાત્રે આગ લાગવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાબતની જાણ ફાયરને થતા તેઓ ઘટના સ્થળે ઘસી આવ્યા હતા.

આ પણ વાંચો : Sabarkantha Bank Election : બે ઉમેદવારી પત્રો રદ થવા મામલે ચૂંટણી અધિકારીને હાઈકોર્ટનું તેડુ

Tags :
AhmedabadAhmedabad NewsBagodara HighwayBawalafireFire Officer
Next Article