માત્ર 15 મિનિટમાં ઓન-ડિમાન્ડ મિકેનિક : ભારતની પ્રથમ એપ 'Spinoto'નું અમદાવાદમાં લોન્ચિંગ
Ahmedabad : ભારતની પ્રથમ એપ 'Spinoto' લોન્ચ : વાહન માલિકો માટે મોટા સારા સમાચાર! તમે તમારા પરિવાર સાથે ગાડીમાં ફરવા નિકળ્યા છો અને ગાડી રસ્તામાં જ બગડી જાય છે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જાવ છો. પરંતુ હવે તે મુશ્કેલીનું સમાધાન મળી ગયું છે. ભારતની પ્રથમ ઓન-ડિમાન્ડ મિકેનિક એપ 'સ્પિનોટો' (Spinoto)નું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવી છે.
Advertisement
- Ahmedabad : ભારતની પ્રથમ એપ 'Spinoto' લોન્ચ : માત્ર 15 મિનિટમાં ઓન-ડિમાન્ડ મિકેનિક તમારા ઘરે
- વાહન બ્રેકડાઉનની ચિંતા ખતમ : સ્પિનોટો એપ AMA ખાતે લોન્ચ, ઝડપી અને ભરોસાપાત્ર સર્વિસ
- એક ક્લિક પર મિકેનિક : સ્પિનોટો એપનું અમદાવાદમાં લોન્ચિંગ, CEO કુણાલસિંહ રાણાનું નિવેદન
- ક્વિક કોમર્સની તર્જ પર વાહન સર્વિસ : સ્પિનોટો એપથી 15 મિનિટમાં પ્રમાણિત મિકેનિક
- વાહન મેન્ટેનન્સ હવે સરળ : સ્પિનોટોનું AMAમાં લોન્ચ, ટ્રાન્સપેરન્ટ પ્રાઇસિંગ અને રિયલ-ટાઇમ ટ્રેકિંગ
ભારતની પ્રથમ એપ 'Spinoto' લોન્ચ : વાહન માલિકો માટે મોટા સારા સમાચાર! તમે તમારા પરિવાર સાથે ગાડીમાં ફરવા નિકળ્યા છો અને ગાડી રસ્તામાં જ બગડી જાય છે તો તમે મુશ્કેલીમાં મૂકાઈ જાવ છો. પરંતુ હવે તે મુશ્કેલીનું સમાધાન મળી ગયું છે. ભારતની પ્રથમ ઓન-ડિમાન્ડ મિકેનિક એપ 'સ્પિનોટો' (Spinoto)નું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે સત્તાવાર લોન્ચિંગ કરવામાં આવી છે. આ એપ તમારા લોકેશન પર માત્ર 15 મિનિટમાં પ્રમાણિત અને તાલીમબદ્ધ મિકેનિક મોકલી આપે છે, જેનાથી રસ્તા પર વાહન બગડવું, રૂટિન સર્વિસ કે પાયાના મેન્ટેનન્સની પ્રક્રિયા અત્યંત સરળ બની જશે.

