ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad : એક કોલ અને ખાતુ ખાલી!, ઈમરજન્સીના નામે આપને આવી શકે છે ફ્રોડ કૉલ

અજાણ્યા કૉલથી થઈ જજો સાવધાન એક કૉલ ખાલી કરી નાખશે આપનું બેન્ક એકાઉન્ટ ઈમરજન્સીના નામે આપને આવી શકે છે ફ્રોડ કૉલ સહેજ અમથી ચૂકમાં બની જશો સાઈબર ક્રાઈમનો શિકાર ભેજાબાજો આપને કરશે સગા-સંબંધીના નામે ફોન આપના ખાતામાં ઈમરજન્સીમાં પૈસા નાખવાનું...
12:04 AM Jan 06, 2024 IST | Dhruv Parmar
અજાણ્યા કૉલથી થઈ જજો સાવધાન એક કૉલ ખાલી કરી નાખશે આપનું બેન્ક એકાઉન્ટ ઈમરજન્સીના નામે આપને આવી શકે છે ફ્રોડ કૉલ સહેજ અમથી ચૂકમાં બની જશો સાઈબર ક્રાઈમનો શિકાર ભેજાબાજો આપને કરશે સગા-સંબંધીના નામે ફોન આપના ખાતામાં ઈમરજન્સીમાં પૈસા નાખવાનું...

અજાણ્યા કૉલથી થઈ જજો સાવધાન
એક કૉલ ખાલી કરી નાખશે આપનું બેન્ક એકાઉન્ટ
ઈમરજન્સીના નામે આપને આવી શકે છે ફ્રોડ કૉલ
સહેજ અમથી ચૂકમાં બની જશો સાઈબર ક્રાઈમનો શિકાર
ભેજાબાજો આપને કરશે સગા-સંબંધીના નામે ફોન
આપના ખાતામાં ઈમરજન્સીમાં પૈસા નાખવાનું કરશે નાટક
નકલી બનાવેલો ટ્રાન્જેક્શનનો ફોટો આપને સેન્ડ કરશે
તેમના નંબરથી આપને ટ્રાન્જેક્શનનો મેસેજ પણ કરશે
મેસેજ જોઈને ભરમાઈ જશો, તો છેતરાઈ જશો

એક ચોંકાવનારા સમાચાર સામે આચ્યા છે. એક કોલ અને તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ જશે. હાલમાં હેકરો ફરીથી સક્રિય થયા છે. ઈમરજન્સીના નામે આપને આવશે ફોન તો સાવધાન રહેજો. નકલી બનાવેલો ટ્રાન્જેક્શનનો ફોટો આપને સેન્ડ કરીને કરશે તમને મેસેજ તો ભરમાઈના જશો.

જુઓ વીડયો...
આ પણ વાંચો : શૌર્યનો રંગ ખાખી : ફિલ્મી ઢબે ચોરી… ફિલ્મી ઢબે ધરપકડ!
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AhmedabadCrimecyber crimeFraudGujaratPHONE CALL
Next Article