Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad: વિપક્ષ નેતાએ સુભાષ બ્રિજની લીધી મુલાકાત, તંત્ર પર કર્યા પ્રહાર

અમદાવાદ મનપા વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણે સુભાષ બ્રિજની મુલાકાત લીધી. બ્રિજ બંધ કરાયા પછી સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે તંત્ર અને સરકાર પર અનેક શાબ્દિક પ્રહારો કર્યા.
ahmedabad  વિપક્ષ નેતાએ સુભાષ બ્રિજની લીધી મુલાકાત  તંત્ર પર કર્યા પ્રહાર
Advertisement
  • Ahmedabad ના સુભાષ બ્રિજની શહેઝાદખાને લીધી મુલાકાત
  • શહેઝાદખાન પઠાણે તંત્ર અને સરકાર પર કર્યા આક્ષેપ
  • વિપક્ષ નેતાએ કહ્યું, બ્રિજ પર દુર્ઘટના બાદ પણ તંત્ર સુધરતું નથી
  • કેટલાક બ્રિજમાં માત્ર પેન-પેપરથી ઈન્સ્પેક્શન કરાયું હોવાનો આરોપ

Ahmedabad પૂર્વ અને પશ્ચિમને જોડતા સાબરમતી નદી પર આવેલા એવા સુભાષ બ્રિજ (Subhash Bridge) ને બંધ કરવામાં આવ્યો છે. અચાનક બ્રિજને બંધ કરી દેવાતા અમદાવાદ કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણ (Shahzad Khan Pathan) હરકતમાં આવ્યા હતા. તેમણે સુભાષ બ્રિજ પર પહોંચીને મુલાકાત લીધી હતી. આ દરમિયાન વિપક્ષ નેતાએ તંત્ર અને ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા.

Tags :
Advertisement

.

×