Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

AHMEDABAD PLANE CRASH સમયે પાયલટનો ATC ને સંદેશ, 'મે ડે,.... અમે નહીં બચીએ'

AHMEDABAD PLANE CRASH : જે હોસ્ટેલ બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું તેમાં 34 લોકોના મોત થયા છે. જેમાં મૃત્યુઆંક 275 પર પહોંચી ગયો છે.
ahmedabad plane crash સમયે પાયલટનો atc ને સંદેશ   મે ડે      અમે નહીં બચીએ
Advertisement
  • અમદાવાદ પ્લેન ક્રેશમાં પાયલોટનો અંતિમ મેસેજ સામે આવ્યો
  • પાવર ઓછો થઇ રહ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો
  • આ મામલાની તપાસ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તપાસ બેસાડાઇ

AHMEDABAD PLANE CRASH : અમદાવાદ વિમાન દુર્ઘટના કેસમાં પાઇલટ સુમિત સભરવાલ (AIR INDIA PILOT SUMIT SABHARWAL) દ્વારા એર ટ્રાફિક કંટ્રોલર (ATC) ને મોકલવામાં આવેલ છેલ્લો સંદેશ બહાર આવ્યો છે. તેમના અંતિમ મેસેજમાં સુમિત, મેડે, મેડે, મેડે..... થ્રસ્ટ મળતું નથી, પાવર ઓછો થઇ રહ્યો છે, વિમાન ઉપર નથી આવી રહ્યું, અમે નહીં બચીએ, તેમ કહી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. બાદમાં મેઘાણીનગરના આઇજીપી ગ્રાઉન્ડ નજીક પ્લેન ક્રેશ થઇને પડે છે. જે હોસ્ટેલ બિલ્ડિંગમાં વિમાન ક્રેશ થયું તેમાં 34 લોકોના મોત થયા છે. આ દરમિયાન, મૃત્યુઆંક 275 પર પહોંચી ગયો છે. વિમાનમાં 12 ક્રૂ સભ્યો સહિત 242 લોકો સવાર હતા.

Tags :
Advertisement

.

×