Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad ને 146 કરોડના ખર્ચે નવી પોલીસ કમિશનર કચેરીની મળી ભેટ

ભવનમાં 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરાઈ કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખીમંડળની બહેનોને સોંપવામાં આવ્યું શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે Ahmedabad Police Commissioner Office : નવરાત્રિના પહેલા દિવસે અમદાવાદ શહેરને નવી પોલીસ કમિશનર કચેરીની ભેટ...
ahmedabad ને 146 કરોડના ખર્ચે નવી પોલીસ કમિશનર કચેરીની મળી ભેટ
Advertisement
  • ભવનમાં 15 કિલોવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરાઈ
  • કચેરીમાં કેન્ટીનનું સંચાલન સખીમંડળની બહેનોને સોંપવામાં આવ્યું
  • શહીદ સ્મારક અને પોલીસ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે

Ahmedabad Police Commissioner Office : નવરાત્રિના પહેલા દિવસે અમદાવાદ શહેરને નવી પોલીસ કમિશનર કચેરીની ભેટ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટર નજીક તૈયાર થયેલ Police Commissioner Office ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. 146 કરોડના ખર્ચે 18,068.45 ચોરસ મીટર વિસ્તારમાં બનાવવામાં આવેલું સાત માળનું નવનિર્મિત Police Commissioner Office અનેક અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ છે.

Tags :
Advertisement

.

×