Ahmedabad Rain : મેઘરાજાની તોફાનિ બેટિંગથી વિરમગામ શાક માર્કેટમાં પાણી ભરાયા, વેપારીઓની મુશ્કેલી વધી
Ahmedabad Rain : મેઘરાજાએ ગુજરાતભરમાં તોફાની બેટિંગ કરી છે. ત્યારે અમદાવાદ જિલ્લા વિરમગામમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂ જોવા મળ્યું છે. ભારે વરસાદના પગલે શહેરની જાણીતી સરદાર પટેલ શાક માર્કેટમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે.
Advertisement
Ahmedabad Rain : મેઘરાજાએ ગુજરાતભરમાં તોફાની બેટિંગ કરી છે. ત્યારે અમદાવાદ જિલ્લા વિરમગામમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂ જોવા મળ્યું છે. ભારે વરસાદના પગલે શહેરની જાણીતી સરદાર પટેલ શાક માર્કેટમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. માર્કેટમાં ઠેર-ઠેર ભરાયેલા ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવવાનો ભય સેવાય રહ્યો છે.

